લેખ (15)
4539
| | શ્રી | | - મની મેનેજર - ગુજરાતી - Android App Featured
Written by Naresh Dhakecha Published in: લેખ।।श्री।। मनी मेनेजर एक पर्सनल फाइनान्श्यल एप्लिकेशन है जो खास भारतिय लोगो के लिये बनाया गया है । यह एप आपके रोजाना वित्तिय व्यवहारो को जोडेगा । आप अपनी माहवार या वार्षिक आय व खर्च का ब्यौरा रख पायेंगे और भविष्य के लिये आयोजन कर पायेंगे। हिन्दी, गुजराती या अंग्रेजी भाषा सेट कर सकेंगे ।
મિત્રો, આપના મોબાઇલમાં રાખવા જેવી એપ છે જે ભારતના હવામાનના વિવિધ ઉપગ્રહ ચિત્રો આપશે. ઉપરાંત છેલ્લે પડેલા વરસાદના મેપ જોઇ શકશો આપ રીફ્રેશ કરીને તાજી સ્થિતિની જાણકારી
મેળવી શકશો. દરેક મેપ શેર કરી શકશો.
8873
Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી?
Written by Naresh Dhakecha Published in: લેખશિક્ષક મિત્રો, અહિં આપને Google Map પરથી આપના વિસ્તારની હાઇડેફીનેશન સેટેલાઇટ ઇમેજ તૈયાર કરવાની પ્રક્રિયા આપી છે. જેના દ્વારા આપ મોટા બેનરમાં પ્રિન્ટ કરી શકાય તેવી દુનિયાના કોઇપણ વિસ્તારનો નકશો કે ઉપગ્રહચિત્રની મોટી સાઇઝની ઇમેજ મેળવી શકશો.
9661
એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો? Featured
Written by Naresh Dhakecha Published in: લેખશિક્ષકમિત્રો, આજના તકનિકી યુગમાં સ્માર્ટફોન એક હાથવગુ અને એક આવશ્યક સાધન બની ગયું છે. હાલની સ્થિતિએ એન્ડ્રોઇડ સ્માર્ટફોન તેની ઉપયોગિતા અને સરળ ઉપલબ્ધતાને લીધે વિશ્વમાં છવાયેલા છે. સામાન્ય રીતે સેમસંગ કે અન્ય બ્રાન્ડેડ સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ હોય છે. પરંતુ કેટલિક બ્રાન્ડ જેવી કે માઇક્રોમેક્સ, કાર્બન, લાવા વગેરેમાં ગુજરાતી ફોન્ટ હોતા નથી. આ સ્માર્ટફોનમાં જો ગુજરાતી વાંચી અને લખી શકાય તો આપણું રોજીંદુ કામ ઘણું સરળ થઇ શકે અને દફતરી કાર્યમાં પણ ઉપયોગી થઇ શકે.