Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 115808 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21477 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82117 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19540 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



ગુજરાતી ટાઇપિંગ સોફ્ટવેર

Rate this item
(34 votes)
Written by  Published in: લેખ

સરળતાથી ગુજરાતી યુનીકોડ ટાઇપ કરવા માટે અહિં ગુજરાતી કી-બોર્ડ લેઆઉટ આપેલ છે. જેના દ્વારા આપ ખૂબ જ સહેલાઇથી ગુજરાતી ટાઇપ કરી શકશો.


SchoolPro Keyboard

આ કી-બોર્ડ SchoolPro Primary Software આધારિત છે. આ કી-બોર્ડ ટાઇપ રાઇટરના આધાર પર બનાવેલ છે. જેમા સરળતા માટે થોડા ફેરફારો કરેલ છે. જે ઉપરોક્ત ઇમેજમાં જોઇ શકાય છે. SchoolProમાં તમામ આંકડાં અંગ્રેજી અંકમાં ઉમેરવાના હોઇ આ લેઆઉટમાં વારંવાર ભાષા બદલવી પડતી નથી.  

SchoolPro Keybord Layout

Link 1 - Download SchoolPro Keyboard Layout (2353 Downlaods)

File - zip Size - 253 KB

ZIP ફાઇલમાં રહેલ ફોલ્ડરને કોઇપણ જગ્યાએ મુકી તેની અંદર રહેલ Setup ફાઇલ ઇન્સ્ટોલ કરો

Link 2 - Download SchoolPro Keyboard Layout (1401 Downlaods)

File - zip Size - 253 KB

ZIP ફાઇલમાં રહેલ ફોલ્ડરને કોઇપણ જગ્યાએ મુકી તેની અંદર રહેલ Setup ફાઇલ ઇન્સ્ટોલ કરો

 Gujarati Indic Input

 આ સોફ્ટવેર સાથે કુલ 8 કી-બોર્ડ લેઆઉટ આપેલ છે. જેમાં ફોનેટીક ટાઇપ-રાઇટર ટેરાફોન્ટ જેવા લેઆઉટનો સમાવેશ થાય છે. Show Keyboard નો વિકલ્પ પસંદ કરતા ટાઇપ કરતી વખતે આપને કી-બોર્ડ દેખાશે જેથી આપ કોઇપણ મહાખરા વગર પણ સરળતાથી ટાઇપ કરી શકશો.

Gujarati Indic Input

Download Gujarati Indic Input (2188 Downlaods)

File - zip Size - 1.5 MB

ZIP ફાઇલમાં રહેલ ફોલ્ડરને કોઇપણ જગ્યાએ મુકી તેની અંદર રહેલ Setup ફાઇલ ઇન્સ્ટોલ કરો

 PramukhIME

આ સોફ્ટવેર દ્વારા આપ 9 ભારતિય ભાષાઓ ફોનેટિક લેઆઉટમાં ટાઇપ છરી શકશો.

Pramukh IME

Link 1 - Download PramukhIME (1135 Downlaods)

File - zip Size - 522 KB

ZIP ફાઇલમાં રહેલ ફોલ્ડરને કોઇપણ જગ્યાએ મુકી તેની અંદર રહેલ PramukhIME.exe નું શોર્ટકટ બનાવો અને ઓપન કરો. ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.

Link 2 - Download PramukhIME (891 Downlaods)

File - zip Size - 522 KB

ZIP ફાઇલમાં રહેલ ફોલ્ડરને કોઇપણ જગ્યાએ મુકી તેની અંદર રહેલ PramukhIME.exe નું શોર્ટકટ બનાવો અને ઓપન કરો. ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.

Read 29547 times Last modified on Sunday, 27 May 2012 14:17

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 96.9%Japan 0%
India 1.8%Canada 0%
Australia 0.8%China 0%
Germany 0%Russian Federation 0%
Austria 0%France 0%

Today: 13
Yesterday: 228
This Week: 241
Last Week: 579
This Month: 1255
Last Month: 8922
Total: 43367