અહિં આપને Google Map Saver સોફ્ટવેર આપેલ છે. જે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરવો.
- Google Map Saver
Download GMS.exe (1110 Downlaods)
File - exe(Windows App) Size - 552 KB
મેપની ઇમેજ કઇરીતે બનાવશો?
- gms.exe ડાઉનલોડ કરી ઓપન કરો.
- Locationમાં આપના નજીકના જાણિતા વિસ્તારનું નામ આપી સર્ચ કરવું.
- Resolution માટે ઇમેજ કેટલી સાઇઝની બનાવવી છે તે સેટ કરો.
- Map Typeમાં નકશાનો પ્રકાર સેટ કરો.
- Save Capture Asમાં ઇમેજનો ફોર્મેટ સેટ કરો.
- Go બટન ક્લિક કરો. અને ઇમેજ લોડ થાય ત્યાં સુધી રાહ જુઓ.
- ઇમેજ બરાબર લોડ થાય પછી Save Capture As પર ક્લિક કરી ઇમેજ સેવ કરો.