Register

SchoolPro પરિચય

  • SchoolPro Primary 3 પરિચય
    SchoolPro Primary 3 પરિચય   SchoolPro primary શું છે?   SchoolPro Primary એક શાળાકીય સોફટવેર છે જે શાળાકીય દફતરને કમ્પ્યૂટરાઇઝ્ડ બનાવે…
    Read 116795 times
  • SchoolPro Primaryની ખાસિયતો
    SchoolPro Primaryની ખાસિયતો મુખ્ય વિશેષતાઓ તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે. માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.…
    Read 21774 times

SchoolPro ડાઉનલોડ

  • SchoolPro ડાઉનલોડ
    SchoolPro ડાઉનલોડ SchoolPro Primary 3 માં નવું શું છે. મુખ્યમેનુ ડાબી બાજુ સ્થાયી બનાવવામાં આવ્યું. જેથી અન્ય…
    Read 82970 times
  • SchoolPro લાઇસેન્સ મેળવો
    SchoolPro લાઇસેન્સ મેળવો લાઇસેન્સ કેવી રીતે મેળવશો આ સોફ્ટવેરને પૂર્ણ સ્વરૂપે મેળવવા આપે લાઇસેન્સ મેળવવુ પડશે. આ માટે…
    Read 19818 times

હાલ આ સાઇટ પર શૈક્ષણિક સાહિત્યનું અપડેટ આપવામાં આવતું નથી. મારા તરફથી નવું અપડેટ્સ મેળવવા મારા નવા બ્લોગની લિંક ક્લિક કરીને મેળવી શકશો.

EduLinks3.in



Hajripatrak - Android App (Updated - 13-07-2015)

Rate this item
(10 votes)
Written by  Published in: પત્રકો

શિક્ષક મિત્રો, આ એપ વર્ગમાં વિદ્યાર્થીની હાજરી નિભાવવામાં ઉપયોગી થશે. તેમજ આપના વર્ગના વિદ્યાર્થીની જરૂરી માહિતી જેવી કે જન્મતારીખ, જ.ર.નં, બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર, મોબાઇલ નંબર વગેરે હાથવગી રાખી શકશો.

એપનું નવું અને સ્થાયી વર્ઝન PLAY STORE પર ઉપલબ્ધ છે. જો જૂનું વર્ઝન વાપરતા હો તો આ એપ અલગ એપ તરીકે ઇન્સ્ટોલ થશે. જૂની એપમાંથી ડેટાબેઝ બેકઅપ લઇ નવા વર્ઝનમાં રીસ્ટોર કરી દો.

 

 

એપની વિશેષતા

  1. સંપૂર્ણ ગુજરાતી ઇન્ટરફેસ
  2. વર્ગવાર વિદ્યાર્થીની માહિતી
  3. એકથી વધુ વર્ગોની હાજરી નિભાવી શકશો.
  4. વિદ્યાર્થીના નામ અને વિગતો Excel ફાઇલમાંથી ઇમ્પોર્ટ કરી શકશો.
  5. દરરોજ ફક્ત ક્લિક કરીને ગેરહાજર વિદ્યાર્થીની નોંધ કરવાની રહેશે.
  6. દૈનિક જાતવાર રજીસ્ટર સંખ્યા અને હાજર સંખ્યા
  7. માસવાર વિદ્યાર્થીની હાજરી ગ્રાફ સાથે
  8. માસવાર કામના દિવસો, સરાસરી અને હાજરીની ટકાવારી
  9. વિદ્યાર્થીની વાર્ષિક કુલ હાજરી/કામના દિવસો ગ્રાફ સાથે
  10. વિદ્યાર્થીના લિસ્ટમાંથી સંપર્ક નંબર ડાયલ કે મેસેજની સવલત
  11. માસવાર હાજરીપત્રકનું Excel ફાઇલમાં આઉટપુટ

 

Update 2.1 on 06-07-2015

  • ગુજરાતી સપોર્ટ ન ધરાવતા ફોનમાં અમુક લેબલ ગુજરાતીમાં નહોતા દેખાતા તે સુધારો કરાયો.
  • Excel શીટમાંથી નામ ઇમ્પોર્ટ થવામાં પ્રોબ્લેમ થતો હતો. તે સુધારીને નવી શીટ મૂકી છે.

 

Update 3.0 on 13-07-2015

 

  • ઇન્ટરફેસનો દેખાવ બદલાયો.
  • કેટલિક ભૂલો સુધારાઇ.

 

 

Hajripatrak

Download Hajripatrak 3 - Android (2210 Downlaods)

File - apk(Android) Size - 4.40 MB (Devloped By NARESH DHAKECHA)

 

 

ઉપયોગ કેવી રીતે કરશો?

સૌપ્રથમ વર્ગ અને વિદ્યાર્થીની માહિતી ઉમેરો. વિદ્યાર્થીની માહિતી ફોન પર અથવા કમ્પ્યૂટર પર Excel ફાઇલ બનાવી તમાંથી માહિતી મેળવી શકશો.

 Tut 01 3

Tut 04 3

 

દરરોજની હાજરી નોંધવી. શૈ.વર્ષની શરૂઆતથી અત્યાર સુધીની હાજરીની વિગતો પણ ઉમેરી લેવી જેથી એકંદર આંકડા પણ જળવાય.

Tut 02 3

 

 

Tut 03 3

જરૂર જણાય ત્યારે જુદાજુદા પ્રકારના ડેટા જેમ કે માસવાર ટકાવારી, દૈનિક જાતવાર હાજરી, સરાસરી હાજરી, જે તે દિવસની રજી. સંખ્યા, કામના દિવસો, વાર્ષિક કામના દિવસો અને હાજરી જેવી વિગતો મેળવી શકશો.

Read 7437 times Last modified on Monday, 13 July 2015 09:57
More in this category: « SMC Form Grade Table

આજના સક્રિય સભ્યો

મુલાકાતીઓની સંખ્યા



United States 54.3%Austria 0.4%
Serbia And Montenegro 16.1%United Kingdom 0.2%
Canada 11.6%France 0.2%
India 11.1%Kuwait 0.1%
Australia 5.2%Germany 0.1%

Today: 2
Yesterday: 50
This Week: 182
Last Week: 388
This Month: 2
Last Month: 1503
Total: 29590