Print this page

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર (ધો-1 થી 5)(Updated on 20/10/2014)

Rate this item
(46 votes)
Written by  Published in: પત્રકો

વર્ષ 2012-13 થી અમલી બનાવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ ધોરણ 1 થી 8 માટે હવે “શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન” કરવાનું રહેશે. આ મૂલ્યાંકન પ્રક્રિયાને સરળ બનાવવા શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર તૈયાર કરેલ છે. આ સોફ્ટવેર તાલીમ મોડ્યૂલ મુજબ MS Excel 2007 માં બનાવેલ છે. આપે ફક્ત જરૂરી માહિતી ઉમેરવાની રહેશે. સંબંધિત ગણતરીઓ આપોઆપ થઇ જશે.

 

 

આ સોફ્ટવેરની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

અહિ ધોરણ 3 થી 5 માટે તદ્દન નવી અપડેટેડ ફાઇલ આપવામાં આવી છે. જેમાં આ વર્ષે થયેલ તમામ ફેરફારો આવરી લઇને વધુમા વધુ ઉપયોગી અને સરળ બનાવાયો છે. આ ફાઇલનું એડિટીંગ સંપૂર્ણપણે શિક્ષકશ્રી R.K.GOYAL દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર....

ડાઉનલોડ લિંક મેળવવા લોગઇન  થાઓ

શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન (ધો-1 થી 5)

Link 1 - Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન માર્ગદર્શિકા... (1326 Downlaods)

File Format = pdf Size = 157 KB

Download પરિણામ પત્રક ધો-1 અને 2 (1423 Downlaods)

File Format = rar(Excel 2007) Size = 500 KB (By GUNVANT PRAJAPATI)

Download Font (1125 Downlaods)

File Format = Font Size = 41 KB 

Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન ધો-3 (1059 Downlaods)

File Format = xlsx(Excel 2007) Size = 1.5 MB

Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન ધો-4 (974 Downlaods)

File Format = xlsx(Excel 2007) Size = 1.7 MB (Created by R.K.GOYAL)

Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન ધો-5 (1320 Downlaods)

File Format = xlsx(Excel 2007) Size = 1.7 MB (Created by R.K.GOYAL)

Read 37065 times Last modified on Monday, 20 October 2014 00:03