
Naresh Dhakecha
Name |
NARESH K. DHAKECHA
અહિં પ્રસિદ્ધ સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી રચિત "સૌરાષ્ટ્રની રસધારા" માંથી ચૂંટેલી કેટલીક વાર્તાઓ આપેલ છે. કુલ 299 પાનાનાં આ પુસ્તકમાં 13 વાર્તાઓ આપવામાં આવેલ છે. અહિં વિશ્વપ્રસિદ્ધ સાહિત્ય "અરેબિયન નાઇટ્સ" ની ગુજરાતી રૂપાંતર આપેલ છે. કુલ 361 પાનાનાં આ પુસ્તકમાં 63 વાર્તાઓ આપવામાં આવેલ છે. COLORING GAME(રંગપૂરણી) નાના બાળકો જે કમ્પ્યૂટર શીખવાની શરૂઆત કરે છે તેને માટે ગમ્મત સાથે માઉસની પ્રેક્ટિસ પૂરી પાડે છે. આ ગેમમાં ઘણા ચિત્રો આપ્યા છે જેમાં બાળકો પોતાના મનપસંદ રંગો પૂરશે. તૈયાર થયેલ ચિત્રોને પ્રિન્ટ પણ કરી શકાય છે. આ ગેમનો ઉપયોગ ધોરણ-4,5,6ના બાળકો માટે કરી શકાય. આ પુસ્તકમાં પ્રતિકુળ પરિસ્થિતિમાં મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા હોય તેવા બહાદુર લોકોની સત્યકથાઓ આપેલી છે. Author: Vijaygupta Maurya Publisher: Harshal Publications સરળતાથી ગુજરાતી યુનીકોડ ટાઇપ કરવા માટે અહિં ગુજરાતી કી-બોર્ડ લેઆઉટ આપેલ છે. જેના દ્વારા આપ ખૂબ જ સહેલાઇથી ગુજરાતી ટાઇપ કરી શકશો. |